Skip to main content

About Us

 Welcome to Textile Keeda

Textile Keeda એ Textile knowledge ને સરળ અને રસપ્રદ રીતે સમજાવવાનો એક પ્રયાસ છે.

આ platform ખાસ કરીને Textile students, weavers, loom operators, textile designers, textile engineers અને textile field માં રસ ધરાવતા દરેક વ્યક્તિ માટે બનાવવામાં આવ્યું છે.

આજના સમયમાં Textile industry માં ઘણા English technical words, machine terms અને textile concepts એવા હોય છે જે નવા learners માટે સમજવા મુશ્કેલ બને છે. Textile Keeda નો મુખ્ય હેતુ એ જ બાબતોને સરળ ગુજરાતી ભાષામાં સમજાવવાનો છે.

અહીં તમને Textile field સંબંધિત વિવિધ વિષયો વિશે સરળ ભાષામાં માહિતી મળશે:

👉Textile dictionary in Gujarati

👉Fiber knowledge

👉Yarn & fabric concepts

👉Weaving process

👉Loom parts & settings

👉Air jet loom guidance

👉Textile calculations

👉Dyeing & printing basics

👉Textile terminology

👉Textile technology updates


Comments

Popular posts from this blog