Skip to main content

Posts

Showing posts from May, 2026

Aba

  Aba (આબા) :- 👉  Aba શું છે ? Aba (આબા) એ એક પ્રકારનું Loose (ઢીલું) અને Long (લાંબું) cloak / robe (ડગલો / ઝભ્ભો - ઉપર થી પહેરવાનું પરંપરાગત વસ્ત્ર) છે. તેનો ઉદ્ભવ સંભવતઃ અરબી સંસ્કૃતિ સાથે જોડાયેલો માનવામાં આવે છે. Textile અને costume history માં Abaને એક મહત્વપૂર્ણ  traditional outer garment તરીકે ઓળખવામાં આવે છે. પુરુષોના “Jama” પ્રકારના પહેરવેશ સાથે સંબંધિત, સંભવતઃ અરબી મૂળ ધરાવતું ઢીલું ઉપરથી પહેરવાનું વસ્ત્ર. અંગ્રેજી માં તેને "A loose cloak, possibly of‌ Arabian origin related to the Jama in men’s" તરીકે વર્ણવવામાં આવે છે." 👉 Aba નો Jama સાથેનો સંબંધ “Jama” ભારતીય ઉપખંડમાં પુરુષો દ્વારા પહેરાતું લાંબું પરંપરાગત વસ્ત્ર હતું. Aba અને Jama બંને ઢીલાં અનેલાંબા  outer garments હોવાથી તેમની રચના અને ઉપયોગમાં સમાનતા જોવા મળે છે.   👉Aba ની મુખ્ય વિશેષતાઓ (Key features of Aba)   •  Loose (ઢીલું) અને Comfortable (આરામદાયક) વસ્ત્ર  • શરીર ઉપર બહારથી પહેરવામાં આવે છે.  • લાંબી ડિઝાઇન હોવાથી   Heat ( ગરમી) અને Dus...

Abaca

 Abaca (અબાકા) :- Abaca (અબાકા) એક Natural Vegetable Fiber (પ્રાકૃતિક વનસ્પતિજન્ય તંતુ ) છે, જેને Manila Hemp (મનીલા હેમ્પ) તરીકે પણ ઓળખવામાં આવે છે। આ Fiber (તંતુ) Musa Textilis નામના Plants (છોડ) માંથી મેળવવામાં આવે છે, જે Banana (કેળા) ના Plants (છોડ)ના Family (કુટુંબ) સાથે Related (સંબંધિત) છે। Abaca (અબાકા) મુખ્યત્વે Philippines (ફિલિપાઇન્સ) દેશમાં ઉગાડવામાં આવે છે અને વિશ્વના કુલ Production (ઉત્પાદન) નો મોટો હિસ્સો ત્યાંથી મળે છે। તે ઉપરાંત Africa  (આફ્રિકા), Indonesia (ઇન્ડોનેશિયા),  Malaysia (મલેશિયા)  અને Costa Rica (કોસ્ટા રિકા) જેવા દેશોમાં પણ તેનું  Production  (ઉત્પાદન) થાય છે। Abaca (અબાકા) ને “Manila Hemp” શા માટે કહેવાય છે? Abaca ( અબાકા) ને “Manila Hemp” નામ મળવાનું મુખ્ય કારણ Philippines (ફિલિપાઇન્સ) નું  Manila (મનીલા)  શહેર છે। પ્રાચીન સમયમાં Abaca (અબાકા) Fiber (તંતુ) નો મોટા પાયે વેપાર Manila  (મનીલા)  Port (બંદર) દ્વારા થતો હતો। વિશ્વભરમાંથી વેપારીઓ આ Fiber  (તંતુ) ને “મનીલાથી આવતું હેમ...